લેટેસ્ટ ક્રેઝ - માતાના દૂધ, પ્લેસેન્ટા કે બાળકની નાળ સાથે બનતા દાગીના

Source: Sangita Mehta
બાલકના વાળની પહેલી લટ, ગર્ભનાળ, માતાના દૂધ કે પ્લેસેન્ટા સાથે બનતી વસ્તુ ખાસ તો હોય જ, આવી ભાવાત્મક ચીજ અને પળ ને સાંચવી રાખવા બનાવાય છે જ્વેલેરી. આ અંગે માહિતી આપી રહ્યા છે જવેલરી ડિઝાઈનર સંગીતા મહેતા
Share



