સેંકડો કિલોમીટરની યાત્રા, હાડ થીજાવતી ઠંડીમાં કલાકોની મથામણ અને વેરાન જગ્યાએ રાત્રિનું જોખમ. આ બધું કર્યા બાદ એક તસવીર મળે તો, આને ફોટોગ્રાફી નહીં પણ સાધના કહી શકાય. જોકે રાત્રીના આકાશની સુંદરતાને કેમેરામાં કંડારવી હોય તો આ બધુજ કરવું રહ્યું. જણાવે છે એસ્ટ્રોફોટોગ્રાફર ચિરાગભાઈ ચૌહાણ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.