એક સફળ ફેશન ડિઝાઈનરથી સિડની ખાતે ચાનો બિઝનેસ શરુ કરવાની યાત્રા વિષે ફાતેમાએ SBS Gujarati સાથે વાતચીત કરી. આ વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે કેવી રીતે ભારતીય ચાની મદદથી તેઓ પોતાના મૂળ સાથે અને ઓસ્ટ્રેલિયાના લોકો સાથે જોડાઈ શક્યા.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






