Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

પૂર બાદ ઓસ્ટ્રેલિયન ઉનાળામાં બુશફાયરનું જોખમ

AUSTRALIA BUSHFIRES

Firefighters battling a bushfire in Bridgetown, WA, 6 February 2022 (AAP) Source: AAP / EVAN COLLIS / DFES HANDOUT

ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો અને ટેરીટરીમાં શિયાળા અને વસંતઋતુ દરમિયાન થયેલા ભારે વરસાદને પગલે એક ગેરમાન્યતા છે કે આ ઉનાળામાં બુશફાયરની સંભાવના ઓછી રહેશે. પણ, નિષ્ણાતોનો મત તેનાથી વિપરીત છે. વધુ વિગતો જાણો આ અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now