'લૅમ્બ ઍડ' હટાવવા પડી રહી છે બૂમ

Source: Flickr/Mo Riza CC BY 2.0
Meat and Livestock Australiaની તાજેતરની 'લૅમ્બ ઍડ'ના વીડિઓમાં હિંદુઓના દેવ ગણેશને માંસ સાથે જોડાતાં હિંદુઓમાં ભારે વિરોધ જાગ્યો છે. જો કે આ જાહેરાત પાછળના લોકોનું કહેવું છે કે એમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો.
Share



