Doordarshan Sanskrit News Presented by Jyoti Raj (30/4/18)
ચૌદ દિવસમાં સંસ્કૃત શીખી શકાય?

Doordarshan Sanskrit news presenter Jyoti Raj Source: Doordarshan on Youtube
દૂરદર્શન પર સંસ્કૃત સમાચાર રજૂ કરતા જ્યોતિ રાજનો દાવો છે કે કોઈ પણ વ્યક્તિ બે જ અઠવાડિયામાં સંસ્કૃતમાં બે ત્રણ શબ્દના વાક્ય બનાવતા શીખી શકે છે. તેઓ કહે છે કે સંસ્કૃત ભાષાના ઉચ્ચારણોથી આરોગ્યને પણ ફાયદો થતો હોય છે. આ વિષયે વધુ વિગતો જોઈતી હોય તો જ્યોતિ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલીયા આવી રહ્યા છે , સિડની મેલબર્ન અને કેનબેરામાં સંસ્કૃત ભાષાના વર્કશોપ લઇને.
Share




