વ્યાજ વધારા બાદ ચર્ચામાં આવેલા કેપિટલ ગેઇન ટેક્સ ડિસ્કાઉન્ટને સમજો

Calculating capital gains can often be very complex.

Federal Government is facing renewed pressure from unions and economists to reform the Capital Gains Tax discount Credit: DAN HIMBRECHTS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી વેચ્યા બાદ થતા નફામાંથી 50 ટકા રકમ માં મળતી ટેક્સ છૂટ, એટલેકે કેપિટલ ગેઇન ટેક્સ ડિસ્કાઉન્ટ ફરી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. શું છે આ ટેક્સ ડિસ્કાઉન્ટ અને કેમ તે ફરી વિવાદમાં છે તે સમજવા સાંભળો આ અહેવાલ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now