કેન્સર નિદાન થાય અને ઉપચાર ચાલતો હોય ત્યારે તાજા ફળ અને શાક લાભદાયક છે , આરામ કરવો જોઈએ પણ કેટલા પ્રમાણમાં? તેના પર વધારે પડતો આધાર રાખવાથી શું અસર થઇ શેક છે? ઓન્કોલોજિસ્ટ ડો. ભૌમક શાહે કેન્સરની સારવાર દરમિયાન આહાર, પોષણ અને કસરત વિશે પ્રવર્તમાન માન્યતા વિષે ચોખવટ કરી રહ્યા છે.