કેન્સર નિદાન થાય તો જીવન અટકી નથી જતું. નોકરી, ભણતર અને બીજી બધીજ જવાબદારીઓ નિભાવવાની સાથે સારવાર લઇ શકો છો. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થતા મિરેકલ ક્યોરના મેસેજીસથી સાવધાન રહો અને જાણી લો યોગ્ય માહિતી અને માર્ગદર્શન મેળવવાના રસ્તા ઓન્કોલોજીસ્ટ ડો ભૌમિક શાહ પાસેથી.