ગ્રંથની ઓળખ શ્રેણી હેઠળ ગુજરાતી સાહિત્યની અમર રચનાઓ વિષે અમિતભાઈ મહેતા માહિતી આપતા આવ્યા છે. અમારી આ શ્રેણી માંથી કોઈ વાર્તા ગમી ગઈ હોય કે કોઈ લેખક રસપ્રદ લાગ્યા હોય, નવલકથા વાંચવામાં રસ પડ્યો હોય પણ ગુજરાતી વાંચી ના શકો તો જાણી લો અંગ્રેજીમાં અનુવાદ પામેલ ગુજરાતી નવલકથાઓ વિષે.