માર્ગસલામતી અંગે જાગૃતિ કેળવવા યોજાશે કાર પરેડ
Source: Blue Datto
બ્લ્યુ ડેટ્ટો ફાઉન્ડેશન વડે ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં બદલાયેલ વાહન ચલાવવાના નિયમો અંગે જાગૃતિ કેળવવા યોજાશે કાર પરેડ. આ કાર પરેડ વિવિધ સંસ્થોના સહયોગથી યોજાવા જઈ રહી છે. આ પ્રસંગે માર્ગ સુરક્ષા અને સલામત વાહન ચાલક અંગે માર્ગદર્શન આપતી માહિતી પણ અપાશે. આ કાર પરેડ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે આ કાર્યક્રમના સહયોગી શ્રી રોનક શાહ
Share




