વર્ષોથી જાતિના તત્વએ ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સમાજશાસ્ત્રી ડો. ગૌરંગ જાની વાત કરે છે વર્તમાન ચૂંટણી પ્રક્રિયા પર તેની કેવી અસર જોવા મળી રહી છે અને ચૂંટણીના પરિણામોને અન્ય કયા પરિબળો અસર કરશે.
Share

Published
Updated
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends
