Swimmers urged to ‘show the water respect’ after spate of festive season drownings Source: Pixabay
ઓસ્ટ્રેલિયાના દરિયામાં કે અજાણ્યા બીચ પર કોઈ લાપતા વ્યક્તિની શોધ ખોળ કરવામાં, લોકોને ડૂબતા બચાવવામાં વ્યાપક ખર્ચ થતો હોય છે. તેમાં માઇગ્રન્ટ સમુદાયો અને વિદેશી પ્રવાસીઓનો કેટલો ફાળો છે ? પ્રસ્તુત છે આ વિષયે બહાર પડેલ આંકડાની વિગતો.