નવમી ઓગસ્ટે જળ , થળ કે વાયુ માં અધવચ્ચે અટક્યા હશો તો પણ જનગણનામાં ભાગ લેવો પડશે
SBS Source: SBS
જે લોકો નવમી ઓગસ્ટે બીજા દેશમાં પહોંચી ગયા હોય , માત્ર તેમને જનગણના માંથી છુટ્ટી મળશે , અન્ય સૌ માટે , પછી તમારૂ જહાજ પાણીમાં તરતું હોય કે હવા માં ઉડતું હોય , વસ્તીગણતરી માં ભાગ લેવો ફરજીયાત છે. ટ્રાંસિટ વાળા લોકો માટે શું વિકલ્પો છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે માહિતી વિગતવાર
Share