વસ્તીગણતરી માં ભાગ લેવો ફરજીયાત છે , એટલે જાણી લો તમારે શું કરવાનું છે.
Australian Bureau of Statistics Source: Australian Bureau of Statistics
ઓસ્ટ્રેલિયાના નાગરિક હોવ કે પરમેનન્ટ રેસિડન્ટ , ટુરિસ્ટ વીસા પર , સ્ટુડન્ટ વીસા પર કે વર્ક વિસા પર .... દરેકે વસ્તીગણતરી માં ભાગ લેવો ફરજીયાત છે . ફોર્મ કેવી રીતે ભરશો અને તમારી માહિતી ક્યાં અને કેવી રીતે વપરાશે , નીતાલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી .
Share