Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ટ્રેઝરરનું સૌથી 'જવાબદાર બજેટ' રજૂ કરવાનું વચન

A composite pic of the treasurer and someone filling up at the petrol station

The federal budget will not including an extension of the 26 cent fuel tax cut beyond June, Jim Chalmers has said. Credit: AAP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sydney Lang

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ફેડરલ ટ્રેઝરર જિમ ચેલમર્સ અત્યાર સુધીનું સૌથી જવાબદાર બજેટ રજૂ કરવાનું વચન આપી રહ્યા છે, જેમાં જંગી બચત અને ખર્ચ પર કડક નિયંત્રણને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકાર નેગેટિવ ગિયરિંગ અને કેપિટલ ગેઇન ટેક્સમાં વિવાદાસ્પદ ફેરફારો કરવા પર વિચાર કરી રહી છે.જોકે, ટીકાકારો દલીલ કરે છે કે આ પગલાં ભવિષ્ય માટે બચત કરનાર સમજદાર રોકાણકારોને અન્યાયી રીતે નિશાન બનાવે છે અને એ વાતનો સંકેત આપે છે કે સરકાર અર્થતંત્ર પરથી પોતાનો કાબૂ ગુમાવી રહી છે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now