Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

આપણી વાત: જાણો, ઇંધણના ભાવ વધતા કેવી રીતે બજેટ સાચવી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ગુજરાતીઓ

Community members across Australia share how they are adjusting household budgets and fuel use amid rising fuel prices and cost-of-living pressures. Credit : Jaydeepbhai Kamani, Kiranben Bavadia and Rajeevbhai Darji

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.

Published

By Mirani Mehta

Source: SBS

Share this with family and friends

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઇંધણના ભાવ ઊંચા ગયા છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ કેવી રીતે ઇંધણની બચત કરી રહ્યા છે તે અંગે SBS Gujarati સાથે મેલબર્ન સ્થિત જયદીપભાઇ કમાણી, કિરણબેન બવાડિયા અને સિડની સ્થિત રાજીવભાઇ દરજીએ વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now