ઈંધણની વધતી કિંમતો વચ્ચે વિક્ટોરિયા અને તાસ્માનિયામાં જાહેર પરિવહન મફત

Myki

Victoria and Tasmania offer free public transport — but not every state is on board Source: Getty / Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


મધ્યપૂર્વમાં સંઘર્ષ શરૂ થયા બાદ ઓસ્ટ્રેલિયામાં ઈંધણની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. આ સ્થિતિમાં લોકોને રાહત આપવા રાજ્ય , પ્રદેશ અને કેન્દ્રીય સરકાર કેટલાક પગલાં વડે રાહત આપવાની કોશિશ કરી રહી છે. આજ ક્રમમાં ચોક્કસ મુદ્દત માટે વિક્ટોરિયા અને તાસ્માનિયાની સરકારે મફત જાહેર પરિવહનની જાહેરાત કરી છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now