ચેતન ધનાણી- ગુજરાતી ફિલ્મજગતનો એક પ્રતિભાશાળી ચહેરો

Actor Chetan Dhanani Source: Chetan Dhanani
ચેતન ધનાણી એટલે ગુજરાતી નાટકો અને ફિલ્મોનો એક કુશળ કલાકાર. ચેતન વાત કરે છે કઈ રીતે અભિનયના પ્રેમને લીધે કોમર્સમાં એમનો જીવ ન ચોંટ્યો. એમના સાથેની આ વાતચીતમાં સાંભળો તાજેતરની ફિલ્મ 'રેવા'ના એમના અનુભવ વિષે.
Share