ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. เชคเชฎเชพเชฐเชพ เชฐเชพเชเซเชฏ เช เชจเซ เชเซเชฐเซเชเชฐเซเชฎเชพเช เชเซเชฐเซเชจเชพเชตเชพเชเชฐเชธเชจเชพ เชชเซเชฐเชคเชฟเชฌเชเชงเซ เชตเชฟเชถเซ เชเชพเชฃเซ.
કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી เชเซเชฐเซเชจเชพเชตเชพเชเชฐเชธ เชเซเชฐเซเชธเชฟเชเช เชเชช COVIDSafe તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.






