ચીનનો પ્રભાવ કે ટ્રમ્પ ઈફેક્ટ , કોના પર છે ઓસ્ટ્રેલિયાના ભાવિનો દારોમદાર
Iron ore piles at Parker Point, Dampier, Western Australia Source: AAP
અમેરિકી પ્રમુખના નિર્ણયોના પડઘા આખા વિશ્વમાં પડી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે તેનું મહત્વ કેટલું ? આર્થિક દ્રષ્ટિએ શું ટ્રમ્પ ઈફેક્ટ ચીનના પ્રભાવને તોડી શકે તેમ છે ? અર્થશાસ્ત્રીઓ દ્વારા વિશ્લેષણ
Share




