સિડનીની એક સ્કૂલના વિદ્યાર્થીઓમાં કથિત ઉદ્દામવાદ પ્રેરિત બનાવો
Punchbowl Public School Source: SBS
સિડનીની એક સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકએ કટ્ટરવાદી મુસલમાન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓની હેરાનગતિ અને ડરામણીના આંચકાજનક બનાવો વર્ણવ્યા છે.
Share




