પાઠ્યક્રમમાં પોતાની ભાષાને યથાવત રખાવવા બે સમુદાયોની સક્રિય ઝુંબેશ
A student working on an exam Source: AAP
વિક્ટોરિયા ખાતે બે સમુદાયોના સજાગ અને સક્રિય ઝુંબેશને પગલે તેમની ભાષાઓને પાઠ્યક્રમ માં થી પડતી મુકવાનો નિર્ણય પાછો ખેંચવાની શાળાને ફરજ પડી છે. નીતલ દેસાઈ રજૂ કરે છે લેવાયેલ પગલાની વિગતો
Share




