Senator George Brandisઓસ્ટ્રેલીયામાં જાતિવાદ પ્રેરિત ભેદભાવને લગતા કાયદામાં કેન્દ્ર સરકારે સૂચવેલ ફેરફારથી સામુદાયિક સંગઠનો નારાજ છે. ભેદભાવને લગતો કાયદો નબળો પડી જાય તો ઓસ્ટ્રેલીયામાં વસતા લઘુમતી , બિન અંગ્રેજી ભાષી સમુદાયોનું રક્ષણ છીનવાઈ જશે , તેમ કહી અભૂતપૂર્વ સંખ્યામાં જુદા-જુદા સમુદાયોએ સાથે મળીને કામ કાજ શરુ કર્યું છે.
ઓસ્ટ્રેલીયામાં જાતિવાદ પ્રેરિત ભેદભાવને લગતા કાયદામાં કેન્દ્ર સરકારે સૂચવેલ ફેરફારથી સામુદાયિક સંગઠનો નારાજ છે. ભેદભાવને લગતો કાયદો નબળો પડી જાય તો ઓસ્ટ્રેલીયામાં વસતા લઘુમતી , બિન અંગ્રેજી ભાષી સમુદાયોનું રક્ષણ છીનવાઈ જશે , તેમ કહી અભૂતપૂર્વ સંખ્યામાં જુદા-જુદા સમુદાયોએ સાથે મળીને કામ કાજ શરુ કર્યું છે.