વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વાગત ની તૈયારીઓ (ભાગ - ૨)
IACF ના નેજા હેઠળ ચાલી રહેલ , વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના કાર્યક્રમ માટે સ્વયંસેવકો ને આમંત્રિત કરવા માં આવ્યા છે . કેટલા volunteers ની જરૂર છે અને શા માટે તેના વિષે જીગ્નેશ શાહ સાથે વાર્તાલાપ .
Share




