એર ઇન્ડિયાની ફ્લાઈટ માં પીરસાતા નોન-વેજ ભોજન સામે ફરિયાદ
Air India plane on tarmac Source: Paul Hamilton CC BY-SA 2.0
ઓસ્ટ્રેલિયા સ્થિત છ ભારતીય સંગઠનો એ એર ઇન્ડિયા સામે ફરિયાદ કરી છે કે ફ્લાઇટમાં પીરસતું નોન-વેજ ફૂડ "હલાલ" હોય છે એટલે માત્ર મુસલમાનોને અનુકૂળ હોય છે. ફરિયાદ નોંધાવવામાં ગુજરાતી સમાજ ઓફ NSW પણ શામેલ છે. નીતલ દેસાઈએ ગુજરાતી સમાજના પ્રમુખ જયદત્ત નાયક સાથે વાત કરી આ ફરિયાદો પાછળના બનાવોની વિગત મેળવી .
Share