શું આપ કોર્ડ બેન્કિંગ વિષે અને તેના મહત્વ વિષે જાણો છો ?
કોર્ડ બેન્કિંગમાં નવજાત શિશુની નાળ અને તેમાં રહેલ લોહીનો સંગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં જો કોઈ ગંભીર બીમારી સમયે સ્ટેમસેલને નુકસાન થાય કે તેને સંપૂર્ણ રીતે નાશ કરવા પડે તો આ નાળ કે નાળના લોહીની કરાયેલ સાંચવણીથી સારવારમાં મદદ મળી શકે. આ અંગે ડો. બોસ્કી શાહ સાથે હરિતા મહેતાની મુલાકાત
Share