ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં આજે પ્રકાશ ભટ્ટ વાત કરે છે ચેતેશ્વર પુજારા વિશે. સૌરાષ્ટ્રના ખૂબ સફળ ખેલાડીઓમાંના એક એવા આ ખેલાડીનાં જીવનની કેટલીક અજાણી પણ પ્રેરણાદાયી વાતો જાણવામાં તમને રસ છે? તો સાંભળો આજનો આ ક્રિકેટ ક્લોઝ-અપ્સનો સંવાદ.
Share
LIVE, FREE and EXCLUSIVE

Cheteshwar Pujara during day three of the LV County Championship Division One match between Yorkshire and Warwickshire at Headingley 2015 in Leeds, England. Source: Getty Images Europe
Published
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends


