ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે..
IMRAN KHAN WITH CRICKET WORLD CUP AFTER PAKISTAN BEAT ENGLAND IN THE FINAL Source: Graham Chadwick- Getty images
આજે નજીકથી જોવાનાં છીએ ઇમરાન ખાનને..આ ઇમરાન ખાન એટલે જાણે જીવતો જાગતો જુસ્સો.. પ્રકાશ ભટ્ટ રસપૂર્વક વાત કરે છે જેલમ હાર્દિક સાથે કે કઈ રીતે ઇમરાન ખાન માત્ર વાતો નહિ પણ પોતાનાં વર્તનથી ઉદાહરણરૂપ બનતો. આગળ જાણવા સાંભળવી પડશે આજની આ વાત..
Share




