ક્રિકેટ ક્લોઝ-અપ્સની આ વાતચીતમાં પ્રકાશ ભટ્ટ યાદ કરે છે ઇંગ્લેન્ડમાં પોતે રમેલી પ્રોફેશનલ મૅચને. તો આગળ વાત કરે છે આપણા જાણીતા સ્પિનર બિશનસિંઘ બેદીની કેટલીક યાદગાર ક્ષણોને. શું હશે એ જાણવા જોડાઓ અમારી સાથે.
Share
LIVE, FREE and EXCLUSIVE

Published
Updated
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends

