"મારા ઓસ્ટ્રેલિયા આવવા પાછળનું એક કારણ ક્રિકેટ હતું" - અક્ષત બુચ

Akshat Buch, Player at Yarraville cricket club in Melbourne Source: Akshat Buch
અક્ષત બુચે અંકલેશ્વરની ગલી ક્રિકેટથી લઈને વિક્ટોરિયા પ્રીમિયર ક્રિકેટ સુધી પોતાની બોલિંગ ક્ષમતા સાબિત કરી છે. RMIT યુનિવર્સીટીના વિદ્યાર્થી અક્ષત બુચ, ક્રિકેટ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા પ્રયત્નશીલ છે. અક્ષતે પોતાના ગુજરાત અને વિક્ટોરિયામાં ક્રિકેટ રમવાના અનુભવો SBS Gujarati સાથે વહેંચ્યા.
Share