SKIP TO MAIN CONTENT

સાંસકૃતિક ઉજવણી અને સખાવતનો સુભગ સમન્વય કરતો ગરબાનો કાર્યક્રમ

Public domain
Public domain Source: Public domain

દર વર્ષે ગુજરાતી બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત ગરબાના માધ્યમ થી ઓસ્ટ્રેલિયાની સખાવતી સંસ્થાઓમાં થી એકને મદદ કરવામાં આવે છે. આ વર્ષે ગરબાની રમઝટ બોલશે મોટર ન્યુરોન ડીઝીસ જેવા લાઈલાજ રોગને નામે. ડો સુનિલ વ્યાસ જણાવે છે આ રોગ પર વધુ સંશોધનની જરૂર શા માટે છે અને અજયભાઇ ત્રિવેદી વાત કરી રહ્યા છે સેવાભાવી કાર્યો પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતા વિષે.

Published

Updated

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

દર વર્ષે ગુજરાતી બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત ગરબાના માધ્યમ થી ઓસ્ટ્રેલિયાની સખાવતી સંસ્થાઓમાં થી એકને મદદ કરવામાં આવે છે. આ વર્ષે ગરબાની રમઝટ બોલશે મોટર ન્યુરોન ડીઝીસ જેવા લાઈલાજ રોગને નામે. ડો સુનિલ વ્યાસ જણાવે છે આ રોગ પર વધુ સંશોધનની જરૂર શા માટે છે અને અજયભાઇ ત્રિવેદી વાત કરી રહ્યા છે સેવાભાવી કાર્યો પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતા વિષે.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now