Table Tennis Player Harmeet Desai Source: Facebook
ગોલ્ડકોસ્ટ ખાતે યોજાયેલ રાષ્ટ્રમંડળ રમતોત્સવ ૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે હરમીત દેસાઈ. વર્લ્ડ ટેબલ ટેનીસ ચેમ્પીયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતનાર હરમીત કોમ્વેલ્થ ગેમ્સમાં પણ દેશનું નામ રોશન કરવા માંગે છે. તૈયારી કેવી છે, ટીમનો મૂડ કેવો છે અને ગોલ્ડકોસ્ટમાં માહોલ કેવો છે? બે મેચ વચ્ચેના ખાલી દિવસમાં અમે વાત કરી હરમીત દેસાઈ સાથે.