ઓસ્ટ્રેલિયાના ખેલૈયાઓને જલસો કરાવવા આવી રહ્યા છે દેવાંગ પટેલ
Singer, Devang Patel Source: Singer, Devang Patel
પોતાની અનોખી શૈલી માટે જાણીતા દેવાંગ પટેલ વર્તમાન સમયના પ્રશ્નો, હાસ્યરસ આધારિત નવા ગરબાઓ સાથે આ વર્ષે પણ ઓસ્ટ્રેલિયાના ખેલૈયાઓને જલસો કરાવશે. હરિતા મહેતા સાથે કરેલ ખાસ મુલાકાતમાં તેમણે ઓસ્ટ્રેલિયાના કાર્યક્રમ અને તેમની આવનાર ફિલ્મ વિષે વાત કરી હતી.
Share




