Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

'ડાયબીટિઝની દવા પારંપરિક ખોરાક અને એક્ટીવ જીવનશૈલી'

A diabetic man in his fifties testing his blood sugar

A diabetic patient in his kitchen testing his blood sugar before eating a healthy meal. Source: Getty images

ભારતીય મૂળના લોકોમાં ડાયબીટિઝનું પ્રમાણ સૌથી વધુ છે અને આપણે આ પરિસ્થિતિ હાથે કરીને સરજી છે તેમ નિષ્ણાતો કહે છે.


Published

Updated

By Nital Desai

Source: SBS




Share this with family and friends


ભારતીય મૂળના લોકોમાં ડાયબીટિઝનું પ્રમાણ સૌથી વધુ છે અને આપણે આ પરિસ્થિતિ હાથે કરીને સરજી છે તેમ નિષ્ણાતો કહે છે.


તમે ગુજરાતી કહેવત સાંભળી હશે, "લાંબા સાથે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય". કંઈક એવી વાત છે આપણી, એટલે ભારતીય મૂળના લોકો અને ડાયબીટિઝની. આધુનિક સુવિધાઓ અને પશ્ચિમી ખોરાક તો અપનાવી લીધા પણ ભારતીય genesને અનુકુળ જીવનશૈલી નથી અપનાવી. આવો ડો ભૌમિક શાહ પાસેથી જાણીએ મનગમતી વાનગીઓ માણીને પણ ડાયબીટિઝથી કેવી રીતે બચી શકાય.

(Please use language toggle button on the top to read the article in English)

Follow SBS Gujarati on Facebook.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now