ડાયસ્પોરા ઈન એક્શન : ડાયસ્પોરા સમુદાયના યોગદાનની સરાહના કરવાનો પ્રયાસ
ડાયસ્પોરા એક્શન ઓસ્ટ્રેલિયા વડે વિવિધ સંસ્થાઓના સહયોગથી મેલબર્ન ખાતે ડાયસ્પોરા સમુદાયના યોગદાન પર બે દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુસાંસ્કૃતિક સમુદાયના ઓસ્ટ્રેલિયન અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞોએ આવિષય પર પોતાના મત વ્યક્ત કાર્ય હતા.આ પરિષદના ઓર્ગેનાઈઝીંગ કમિટીના સભ્ય અને આ પરિષદમાં અભ્યાસપત્ર રજુ કરનાર ડો. દેવકી મોનાની સાથે હરિતા મહેતાની મુલાકાત
Share




