દિગ્દર્શક ધર્મેશ મહેતા

Director Dharmesh Mehta Source: SBS Gujarati
ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા આવી રહેલ ફિલ્મ પપ્પા તમને નહિ સમજાયના દિગ્દર્શક ધર્મેશ મહેતા સાથે વાત-ચીત . ફિલ્મ વિષે રસપ્રદ વિગતો આપવા ઉપરાંત ધર્મેશજી વાત કરી રહ્યા છે ફિલ્મોના માધ્યમથી સકારાત્મક વિચારો અને સંદેશ આપવાના તેમના પ્રયાસ વિષે.ધર્મેશ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂના એપિસોડ્સ, બા બહુ ઔર બેબી, આર કે લક્ષમણ કી દુનિયા જેવી પ્રસિદ્ધ સિરિયલોના દિગ્દર્શક રહ્યા છે.
Share