સંગીત જેમને પારણાંમાંથી મળ્યું છે એવા ગાયક- સ્વરકાર આશિત દેસાઈ કહે છે અમુક જ દેશો બાકી છે, જ્યાં એમણે હજી સંગીત નથી પીરસ્યું. એમની સાથેની વાતચીતના આ બીજા અને અંતિમ ભાગમાં આવી ઘણી વાતો સાથે સાંભળીએ એમનાં સંગીત સાથી અને પત્ની હેમા દેસાઈ સાથે એમણે ગાયેલાં યુગલગીતની કેટલીક પંક્તિઓ.