૧૪મી ઑક્ટોબરના રવિવારે સિડનીનાં બ્લૅકટાઉનમાં દિવાળી મેળો ઉજવાયો હતો. વરસાદની વચ્ચે પણ લોકોએ ઘણી સંખ્યામાં આ મેળાની મુલાકાત લીધી હતી. પ્રસ્તુત છે ત્યાંના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારાં બાળકોનાં માતા- પિતા અને મેળાના મુલાકાતીઓ સાથે દિવાળીની એમની તૈયારીઓ વિષે અમે કરેલી વાતચીત.