દરરોજ તમારા છોડને પાણી ન આપો

Source: Supplied/Avani Jain
તમારા છોડને દરરોજ કેટલું પાણી આપવું? કેટલો સૂર્યપ્રકાશ આપવો ? અને મસાલા ને કેવી રીતે જંતુનાશક તરીકે વાપરવા જેથી ઓર્ગેનિક ગાર્ડનિંગ કરી શકાય ? આ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે ઉપજ પ્રોજેક્ટના સ્થાપક, અવની જૈન. આ સાથે 'The grow your own kit' કેવી રીતે બનાવવી તે વિષે પણ જણાવી રહ્યા છે.
Share