SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં વસ્તી ગણતરી: જાણો, ઓગસ્ટ મહિનામાં યોજાનારી વસ્તી ગણતરીમાં ભાગ લેવો કેમ જરૂરી?

Illustrations of people from different demographics walking. An orange house is in the background.
Australian citizens, international visitors, migrants, refugees and people on temporary visas must complete the 2026 Census. Source: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Yasmine Alwakal

Presented by Mirani Mehta

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં વસ્તી ગણતરી શરૂ ગઇ છે. ત્યારે ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે શું તમારે વર્ષ 2026 ની વસ્તી ગણતરી પૂર્ણ કરવી પડશે? જો તમે નહીં કરો તો શું થશે? અને જો તમે ઓસ્ટ્રેલિયન નાગરિક નથી તો પણ વસ્તી ગણતરી માટેનું જે ફોર્મ છે તે તમારે ભરવું જરૂરી છે. સમગ્ર વિગતો જાણો આ અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now