ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
૨૦૨૬ની વસ્તી ગણતરી મંગળવાર, ૧૧ ઓગસ્ટના રોજ થશે, અને ઓસ્ટ્રેલિયામાં દરેક વ્યક્તિએ તે ગણતરીમાં ભાગ લેવો પડશે. વસ્તી ગણતરીના આંકડા આપણા સમુદાયોને સમજવામાં મદદ કરે છે, જેમાં આપણે ક્યાં રહીએ છીએ, ઘરમાં વપરાતી ભાષાઓ અને જરૂરી સહાયનો સમાવેશ થાય છે. ગણતરી કરવાથી ખાતરી થાય છે કે તમારા સમુદાય, સંસ્કૃતિ અને માન્યતાઓનું પ્રતિનિધિત્વ થાય છે. તો આવો, વસ્તી ગણતરી 2026 ની વિગતો મેળવીયે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm






