વિદેશમાં વસ્યા પણ આ 'અમદાવાદી ગેંગ'ના દિલમાં તો અમદાવાદ જ ધબકે છે

Source: Supplied By Kirtida - Jignesh
હેરિટેજ સીટી અમદાવાદ, અહીંની પોળની ગલીઓ, ખાણીપીણી, રિવરફ્રન્ટ કે પછી લાલ દરવાજાની બજાર, વિશ્વના કોઈપણ ખૂણે વસેલ અમદાવાદીનાં ફેવરિટ હશે, તો આવી ગમતી અમદાવાદી વાતોનો ગુલાલ કરે છે વિશ્વના જુદા જુદા ખૂણે વસેલ ચાર દંપત્તિઓ. જેમાંના ઓસ્ટ્રેલિયા વસતા યુગલ જીજ્ઞેશ અને કીર્તિદા પાસે જાણીએ આ અમદાવાદી ગેંગ વિષે
Share