શું આપ માથાના દુખાવા, કમરના દુખાવા કે ગરદનના દુખાવાથી પીડિત છો? શું આપ વૈકલ્પિક ઉપચાર કાયરોપ્રેક્ટિક પદ્ધતિ વિષે જાણો છો? ઘણા લોકોનું માનવું છે કે કાયરોપ્રેક્ટર સારી મસાજ કરે છે શું આ આવ સાચી છે? કાયરોપ્રેક્ટર ડો. પ્રિતેશ પટેલ આ અંગે વિગતવાર કરી રહ્યા છે.
Share






