પાર્કિન્સન્સનાં આવાં લક્ષણો તમારી આસપાસ તો નથીને?

Source: Creative Commons Attribution-Share Alike 2.0 Germany
કોઈની ચાલમાં, બોલીમાં કે યાદશક્તિમાં કઈ અસામાન્ય જણાય છે? વહેલી તપાસ પાર્કિન્સન્સની સારવારને સરળ બનાવી શકે છે. સિડનીનાં Intensive Care Specialist ડો.હેમલ વછરાજાની પાર્કિન્સન્સ અંગેનો એમનો નજીકનો અનુભવ વણીને વાત કરે છે જેલમ હાર્દિક સાથે..
Share