ભારતના ગ્રામીણ વિસ્તારો માં રહેતી ગર્ભવતી સ્ત્રીઓની મદદે આવ્યું એક ઓસ્ટ્રેલિયન યુગલ
A woman carrying her young child to her work in India Source: AAP
ભારતના ગામડાઓ માં પ્રસુતિ દરમ્યાન ઉભા થતા કોમ્પ્લિકેશનને કારણે મોટી સંખ્યા માં સ્ત્રીઓ અને નવજાત શિશુના જાણ જોખમ માં મુકાય છે. આ પરિસ્થિતી નિવારવા ડો અતુલ અને ડો અરૂણા એ નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
Share