ગુજરાત ના ડોક્ટર - એન્જીનીયર ની જોડી એ સર કર્યો કીલીમાંન્જારો
Dr Hemen Shah (Centre) and Sanjay Desai (L) Source: SBS Gujarati
વિશ્વ નો ચોથા ક્રમે સૌથી ઉચાઇ ધરાવતા કીલીમાંન્જારો ને ડો. હેમેન શાહ અને એન્જીનીયર સંજય દેસાઈ એ -10 ડીગ્રી માં સર કર્યો . ટ્રેકિંગ ના શોખ થી શરુ થયેલ આ સફર અંગે ની ડો. હેમેન શાહ ની હરિતા મહેતા સાથે ની વાતચીત
Share