રાષ્ટ્રીય સ્તરે સ્ટોર થનાર સૌ ઓસ્ટ્રેલિયન્સની આરોગ્ય લક્ષી વિગતો એટલે માય હેલ્થ રેકોર્ડ. જેમાં હવે તમારી વિગતો આપોઆપ ઉમેરાઈ રહી છે. એક ડોટર તરીકે ડો ભૌમિક શાહ જણાવે છે કે આ ઇલેકટ્રોનિક ડેટાબેઝનો યોગ્ય ઉપયોગ કરીએ તો ઘણા ફાયદા છે. પણ સામે તમે તમારો ડેટા કેવી રીતે સુરક્ષિત રાખી શકો? આવો ડો ભૌમિક શાહ પાસેથી મેળવીએ માય હેલ્થ રેકોર્ડ વાપરવાની ટોપ ટીપ્સ.
- Choose your password carefully.
- Avoid accessing the system on public WiFi.
- My Health Record system enables the user to block access to sensitive information using the Restricted Access Code.
- You can set an email or SMS alert which will let you know whenever your records are accessed.
- Any unauthorized access will be treated as a criminal activity.
The record system gives the right to nominate a person who can take decisions on behalf of the patient during an emergency situation.
Follow SBS Gujarati on Facebook.
Share






