હાઇલાઇટ્સ
- રીસર્ચના તારણ પ્રમાણે, 18થી 49 વર્ષ વયજૂથના ઓસ્ટ્રેલિયન્સ ફ્લુ માટે રસી લેવાનું ટાળે છે.
- ડો નિર્ઝરી પંડિતના જણાવ્યા મુજબ COVID તથા ફ્લુ બંને રસ લેવી હિતાવહ છે.
- કોઇ પણ રસી પહેલાં લઇ શકાય છે ફક્ત બંને વચ્ચે 14 દિવસનું અંતર હોવું જરૂરી છે.
Australians are being advised to wait two weeks between getting the flu jab and COVID-19 vaccine. Source: AAP Image/David Cheskin/Dr Nirzai Pandit
SBS World News