ઓસ્ટ્રેલિયાના આર્થિક વિકાસ માટે માઈગ્રન્ટની સંખ્યા બમણી કરો - CEDA રિપોર્ટ
Backpackers at Melbourne Airport Source: AAP
ઓસ્ટ્રેલિયાના આર્થિક વિકાસ ક્ષેત્રે કામ કરતી સંસ્થાએ માઈગ્રન્ટ સમુદાયની સંખ્યા બમણી કરવાની ભલામણ કરી છે. પરંતુ કેવા માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયા આવકારવાની વાત છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વધુ વિગતો .
Share




